વર્તુળાકાર ગતિ માટે,જો $\vec a_t$,$\vec a_c$,$\vec r$ અને $\vec v$ અનુક્રમે સ્પર્શકીય પ્રવેગ,કેન્દ્રગામી પ્રવેગ,ત્રિજ્યા સદિશ અને વેગ હોય,તો ખોટો સંબંધ શોધો.

  • A
    $\vec a_t \cdot \vec a_c = 0$
  • B
    $\vec a_t \cdot \vec v$ ધન અથવા ઋણ હોઈ શકે છે
  • C
    $\vec a_c \cdot \vec v$ ધન અથવા ઋણ હોઈ શકે છે
  • D
    $\vec a_c \cdot \vec v = 0$

Explore More

Similar Questions

અનિયમિત વર્તુળાકાર ગતિમાં,સ્પર્શકીય પ્રવેગ અને ત્રિજ્યાવર્તી પ્રવેગનો ગુણોત્તર કેટલો થાય? ($r=$ ત્રિજ્યા,$\alpha=$ કોણીય પ્રવેગ,$V=$ રેખીય વેગ)

$50\, m s^{-1}$ ની ઝડપે ગતિ કરતી ટ્રેન $250\, m$ ની ત્રિજ્યાવાળા વક્રાકાર રસ્તા પર જાય ત્યારે તેનો પ્રવેગ કેટલો ($, m s^{-2}$ માં)?

એક પદાર્થ $80 \, m$ ત્રિજ્યાના વર્તુળ પર $20 \, m/s$ ની ઝડપથી ગતિ કરી રહ્યો છે,જે એક ક્ષણે $5 \, m/s^2$ ના દરે ઘટી રહી છે. તેના પ્રવેગ દ્વારા તેના વેગ સાથે બનતો ખૂણો .......... છે. ($^{\circ}$ માં)

Difficult
View Solution

જો સમાન દળ ધરાવતા બે કણોના પથની વક્રતા ત્રિજ્યાનો ગુણોત્તર $3:4$ હોય,તો કેન્દ્રગામી બળ અચળ રાખવા માટે,તેમના વેગનો ગુણોત્તર કેટલો હશે?

$2 \, m$ ત્રિજ્યા ધરાવતા વર્તુળમાં એક ઇલેક્ટ્રોન $4 \, m/s$ ની ઝડપથી ગતિ કરે છે. ઇલેક્ટ્રોનનો પ્રવેગ $m/s^2$ માં શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo